Members of Trust
શુભની શક્તિમાં શ્રદ્ધા રાખી ચાલનારા આદરણીય શ્રી આણંદપુરા સાહેબ તથા બદલાતા પ્રવાહોની સાથે શિક્ષણના નવા પ્રયોગો કરી તેમાંથી ઉત્તમ શું મેળવી શકાય તેવી વિચારસણી ધરાવનારા શ્રી એન. કે. નાવડિયા સાહેબે શિક્ષણ અને સંસ્કારોનો સુમેળ સાધી ઉત્તમ શિક્ષણ આપી શકાય તેવી તપોવન સમી શાળાની કલ્પના કરી. આ કલ્પનાને સાકાર કરવામાટે યુનાઇટેડ ફોસ્ફરસ લિમીટેડના શ્રી રજ્જુભાઈ શ્રોફ અને સાન્દ્રાબેન શ્રોફ દ્વારા માતબર આર્થિક સહાય મળી . જેના ફળ સ્વરૂપે તા-૧૧/૦૭/૧૯૯૧ના રોજ સંસ્કારદીપ શાળાની સ્થાપના થઈ અને રજ્જુભાઈના માતુશ્રીનું નામ જોડી શાળાનું નામ શ્રીમતી પુષ્પાવતી દેવીદાસ શ્રોફ સંસ્કારદીપ વિદ્યાલય રાખવામાં આવ્યું.
સંસ્કારદીપ ટ્રસ્ટના આજ સુધીના પદાધિકારીશ્રીઓની યાદી
Chairman | Vice-Chairman | Hon.Secretory | Hon.Jt.Secretory | Hon.Treasurer |
Shri Dahyabhai Anandpura (1991 to 2004) | Shri Mahendrabhai J.Patel (1991 to 2004) | Shri Naranbhai Navadia (1991 to 2014) | Shri Parulbhai L. Patel (2002 to 2022) | Shri Rajeshbhai Manubarvala (1991 to 2018) |
Shri Mahendrabhai Patel (2004 to 2011) | Shri Ashokbhai Panjvani (2004 to 2018) | Shri Hitenbhai Anandpura (2014 to Till Now) | Smt Bharatiben Vekaria (2022 to Till Now) | Smt Geetaben Srivatsan (2018 to Till Now) |
Shri Naranbhai Navadia (Incharge) (2011 to 2014) | Shri Rajeshbhai Manubarvala (2018 to 2021) | | | |
Shri Naranbhai Navadia (2014 to Till Now) | Shri Parulbhai L. Patel (2022 to Till Now) | | | |
Trustees | Ex- Trustees |
1 | Smt Sandra R shroff(MEMBER) | 1 | Late Shri Dahyabhai A. Anandpura | |
2 | Shri Dipak Bhimani(MEMBER) | 2 | Late Shri Bakulbhai K. Patel | |
3 | Shri Nilesh G.Patel(MEMBER) | 3 | Retired Shri M.R.Bajaj | |
4 | Shri Chandresh Devani(MEMBER) | 4 | Retired Shri Josef Kriyan | |
5 | Shri Mahesh Patel(MEMBER) | 5 | Retired Shri Karsanbhai N. Patel | |
6 | Shri Bhupat Ramolia(MEMBER) | 6 | Late Shri Mahendrabhai J. Patel | |
7 | Shri Chandu Kothiya(MEMBER) | 7 | Late Shri Meghjibhai Patel | |
8 | Shri Kamlesh Udani(MEMBER) | 8 | Retired Shri A.A.Panjvani | |
9 | Shri Atul Buch(MEMBER) | 9 | Late Shri Rajesh Manu Barwala (MEMBER) | |
10 | Shri C.P.Patel(MEMBER) | | | |
11 | Shri Prabodh Patel | | | |
12 | Shri Vipul Gajera | | | |
13 | Shri Ramesh Gabani | | | |
14 | Shri Ramaben M. Patel | | | |
15 | Smt Sarla K. Bhuva | | | |
16 | President Ankleshwar Industries Association | | | |
17 | Honorable General Secretary Ankleshwar Industries Association | | | |
18 | Honorable treasurer Ankleshwar Industries Association | | | |
| | | | |